Surprise Me!

બંપર કમાણીમાં અવ્વલ ભાવનગર ST વિભાગ, એક વર્ષમાં કરી અધધ 147 કરોડની આવક

2025-08-22 63 Dailymotion

ગુજરાતમાં એસટી વિભાગના કુલ 16 વિભાગોમાં ભાવનગર વિભાગ આવક મેળવવામાં પ્રથમ આવ્યું છે. વર્ષની કમાણી અને ભાવનગર વિભાગ કઈ રીતે પ્રથમ જાણો...